સાગબારાના મોટા કાકડીઆંબા ગામના બાળકનું ચૂલામાં પડી દાઝી જતા મોત

0
98

રમતા રમતા ચૂલા માં પડેલા બાળકને સુરત ની સ્વિમેર હોસ્પિટલ ના સારવાર અપાઈ રહી હતી ત્યાં એનું મોત થયું

રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના મોટા કાકડીઆંબા ગામે ચાર વર્ષ નો માસુમ બાળક દીક્ષિત વિપુલભાઈ વસાવા ગત તારીખ 11 જૂન ના રોજ રમતા રમતા ચૂલા માં પડી ગયો હતો એ સળગતા ચૂલા માં પડતા બંને પગે ગંભીર રીતે દાઝી જતા એને તાત્કાલિક નજીક ના દવાખાના માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરત ની સ્વિમેર હોસ્પિટલ માં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન અને 3 જુલાઈ એ મોત થતા પરિવાર માં શોક જોવા મળ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY