યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વીસ્થવ રહે છે. ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃ તિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે. હળવદ ની સરદાર પટેલ વિધાલય તથા સંદીપની સ્કૂલ ખાતે યોજાયેલ હતો

‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કાર્યક્રમ ભારતીય સંસ્કૃ તિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ૨૧મી જુનને આંતરરાષ્ટ્રી ય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીેકૃત કરતા આજે સમગ્ર વિશ્વ એકસાથે યોગ કરી રહેલ છે. આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહયું છે, ત્યા રે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે, ‘‘યોગ મટાડે રોગ’’ યોગથી અનેક ફાયદાઓ થાય છે, તેમ યોગ શિક્ષક અલ્પેશ સર, હિતેન સર જણાવ્યું હતું.
અને વધુ ને વધુ લોકો યોગ તરફ વળે તે માટે યોગ દિવસની ઉજવણીના સુંદર અને સફળ આયોજનમાં સરદાર પટેલ વિધાલય ના અતુલસર,અલકેશ સર, પરેશસર, વિજયસર, તેમજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવવી હતી સાદિંપની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના એમ ડી હીતેન સર, નિલેશભાઈ, તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવવી હતી તેમજ યોગ શિક્ષકો શાળાના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાાહભેર ભાગ લીધો હતો.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




