ભરૂચ ના ઝાડેશ્વર માં આવેલા સાંઈ મંદિર નો પાંચમાં પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથીજ પુજન અર્ચન તથા મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવેલ તથા ભવ્ય લોક ડાયરા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પાપટેલ. માનસિંહગોહિલ. અને ગોપાલ બારોટ ની ગાયકીએ રમઝટ બોલાવી હાજર જનમેદની ને મંત્ર મુગ્ધ કર્યા હતા.આ પ્રસંગ નો મોટી સંખ્યા મા સાઈ ભક્તો લાભ લીધો હતો.
રીપોર્ટર. નિતિન આહિર
મો . 9099678092

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






