હાલ સોસીયલ મીડિયા માં એક મહિલા દ્વારા ખોટી અને પાયા વિહોણા ઓડિયો ક્લિપ ફળતી કરી છે જેમાં તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સાયણ વિસ્તારમાં 300 લોકો આવેલા છે જે બાળકો ને ઉઠાવીને લઈ જાય છે અને હાલ સાયણ માંથી 9 બાળકો ને ઉપાડીને લઈ ગયા છે, ત્યારે આ વાત એકદમ અફવા છે, આવી કોઈ ટોળકી સાયણ તથા આજુબાજુના ગામોમાં નથી આવેલી. તે મહિલા દ્વારા આરીતની ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં ફળતી કરી લોકોમાં ખોટો દર ઉભો કરવામાં આવ્યો છેત્યારે આવી અફવા થી દુર રહેવા સાથે કોઈપણ જાતની બીક માં ન આવી ખોટી ઓડિયો કલીપ સોસીયલ મીડિયા માં અન્ય ને ન મોકલી સમજદારી પૂર્વકનું કાર્ય કરવા સાથે અફવાઓથી દૂર રહેવા નમ્ર વિનંતી છે.
આ મેસેજ વધુમાં વધુ લોકો ને મોકલો જેથી માસુમ બાળકો ના માતા પિતા આવી અફવાઓ ને લઈને ખોટી ચિંતાઓથી દૂર રહેવા સાથે સાવચેત રહે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



