સલમાન ખાને અરબાઝ ખાનના લગ્નમાં આવવાની ના પાડી દીધી..!!?

0
11

મુંબઈ,તા.૧૧
બાલીવુડના દબંગ ખાનનાં નાના ભાઈ અરબાઝ ખાનના તલાક પછીથી જ તેની નવી ગર્લફ્રેન્ડ મોડેલ જ્યોર્જિયા એન્ડ્રીની સાથે જાવા મળે છે. તેમના સંબંધને ઘરવાળાની સંમતિ પણ મળી છે. તાજેતરમાં જ ગણેશ ઉત્સવ દરમિયાન જ્યોર્જિયાના પિતા ભારત આવ્યા હતા અને તેઓ અરબઝની બહેનનાં ઘરે તેમની દિકરી અને અરબાઝના લગ્નની કુટુંબને વાત કરી હતી.
તેમજ અરબાઝ ખાનનું કુટુંબ પણ આ સંબંધથી અત્યંત ખુશ છે. અરબાઝના દિકરા અરહાનને પણ કોઈ જ વાંધો નથી. પૂર્વ પત્ની મલૈકા પણ આ સંબંધથી ખુશ છે. આ લગ્નથી જા કોઈને મુશ્કેલી હોય તો તે છે અરબાઝના મોટા ભાઈ દબંગ સલમાન ખાન.
સલમાન ખાનને આ સંબંધ અનુકૂળ નથી. તેઓ વિચારે છે કે અરબાઝના હમણાં જ તલાક થયા છે અને તેમનો પુત્ર પણ મોટો થયો છે. સલમાન માને છે કે અરબાઝને બીજા લગ્ન કરવા માટે સમય લેવો જાઈએ. સલમાને ઘરે સ્પષ્ટ કહી દીધૂ કે જા અરબાઝનાં લગ્ન થશે તો તે લગ્નમાં નહીં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY