મુંબઈ,તા.૧૦
હાલમાં સલમાન ખાન બોલીવુડમાં સૌથી વધુ ફેન ફોલોઈન્ગ ધરાવતા કલાકારોમાંથી એક છે. દેશથી લઈને દુનિયામાં તેના પ્રસંસકો છે. સલમાન ખાનની દરેક ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ખાસ કરીને યુથમાં તેના પાત્રો ખુબ પોપ્યુલર થતા હોય છે. અને આજ કારણ છે કે સલમાને નેગેટિવ રોલ પ્લે લ કરવાનો નિર્ણય લીધો છે.
સલમાને આ ઈન્ટરવ્યૂ વખતે કહ્યું, કે હું લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છું. મેં જાયું છે કે ફિલ્મના એક્ટર્સ જે રોલ પ્લે કરે છે તેને જાવા વાળા પણ ક્યારેય તેને ફેલો કરવાની કોશિશ કરે છે. તે આંખો બંધ કરાને પોતાની ફેવરેટ સ્ટારના કેરેક્ટર અને તેમની સ્ટાઈલને ફોલો કરે છે. માટે મે આ નિર્ણય લીધો છે કે હું ક્યારેય હવે નેગેટિવ રોલ નહીં કરું.
સલમાનના આ નિવેદન પરથી એ વાતનો અંદાજા પણ લગાવી શકાય છે કે ધૂમ સીરિઝના ચોથા ભાગમાં તે વિલનના રોલમાં જાવા નહીં મળે. ધૂમ-૪માં સલમાનના પાત્રને લઈને ધણી અફવાઓ પર તેમના આ નિવેદને ફુલસ્ટોપ લગાવી દિધુ છે. હાલમાં સલમાન અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતની શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ટૂંક સમાયમાં તેનો ટીવી શો બિગ બોસની ૧૨મી સીઝન પણ શરૂ થવા જઈ રહી છે. આ વખતે શોમાં ધણા મોટા બદલાવ સાથે આવી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




