સમાજના ટુકડા કરવા આંદોલનકારીઓને બનાવ્યાં હાથા

0
11

અમદાવાદ,તા.૯
પાટીદાર આગેવાન કેતન પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રોષ ઠાલવ્યો છે. છે. કેતન પટેલે લખ્યુ છે કે,આપે મંથન કરવાની જરૂર છે.આપે સમસ્ત ગુજરાતની જરૂરિયાતોની પરવાહ કરવાને બદલે એક સમજને લક્ષ્યમાં રાખી સમર્થન કરી રહ્યા છો
તેમજ અન્ય સમાજાનું નુકશાન કરીને ગુજરાતને બદનામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ લખ્યુ છે કે, આપ આપની ફરજ ભુલી ગયા હોવ તેમ લાગે છે. કેતન પટેલે આરોપ લગાવ્યો કે અમે અમારા સમાજની જરૂરિયાત અને હક માટે આંદોલન કરીએ છીએ. પણ આ આંદોલનનો લાભ લઈને સમાજના ટકુડા કરવા આંદોલનકારીઓને હાથો બનાવવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY