સંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા ભરૂચ શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા

0
82

ભરૂચ,
ભરૂચ શહેરમાં સંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્રારા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પર્યાવરણ ની સુરક્ષા,સંવર્ધન અને જાળવણી માટે વિવિધ કાર્યક્રમો યોજવમાં આવે છે.

જેના ભાગરૂપે મંગલાપાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોસાયટીના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી તેની જળવણી કરી વધુ વૃક્ષો વાવવા માટેનો.સંકલ્પ કયો હતો.અને આવતા આગામી તહેવારો દશામાં વ્રત,ગણેશ ચતુર્થી તથા દુર્ગા પૂજામાં પી.ઓ.પી ની મૂર્તિઓની જગ્યાએ માટીની મૂર્તિઓની સ્થાપના કરવાનો પણ સંકલ્પ લીધો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY