સૂરતઃ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર આવતીકાલ તા.૧૭/૩/૨૦૧૮ અંતર્ગત સવારે ૧૦.૦૦ વાગે કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૨.૦૦ વાગે પલસાણા અને સાંજે ૪.૦૦ વાગે બારડોલી ખાતે ભાજપ કાર્યાલય ખાતે લોકસંપર્ક સાધશે. તા.૧૮મીના રોજ સવારે ૯.૦૦ વાગે બારડોલી તાલુકાના અસ્તાન ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તથા ૧૦.૦૦ વાગે મોટી ફળોદ ખાતે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અનુકૂળતાએ બાબેનથી ગાંધીનગર જવા રવાના થશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"