કોળી સમાજનો કોંગ્રેસે માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યોઃ મુખ્યમંત્રી રૂપાણી

0
5

સાંગણી,તા.૨
વીજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસે કોળી સમાજનો માત્ર વોટબેન્ક માટે જ ઉપયોગ કર્યો. કોંગ્રેસ સમાજને માત્ર ગેર માર્ગે જ દોરે છે. ભાજપ સરકાર તમામ લોકોને સાથે લઈને ચાલે છે. બજેટમાં પણ ખેડૂત, મધ્યમવર્ગ, શ્રમ યોગી અને નાના વેપારીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY