ભારત સામે કારમી હાર બાદ ૬ રાત સુધી પાકિસ્તાની કેપ્ટનને ઉંઘ ના આવી : સરફરાજ

0
57

દુબઈ,તા.૨૮
એશિયા કપમાં ભારત સામેના બંને મુકાબલામાં પાકિસ્તાની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
એક તરફી બની ગયેલા જંગમાં પાકિસ્તાન પહેલી મેચ ૮ વિકેટ અને બીજી મેચમાં ૯ વિકેટથી હાર્યુ હતુ. એ પછી બાંગ્લાદેશ સામે હારીને પાકિસ્તાન એશિયા કપની બહાર થઈ ગયુ હતુ.
પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે હવે એવો ખુલાસો કર્યો છે કે કેપ્ટન્સીનું તો પ્રેશર હોય છે જ અને તેમાં પણ ટીમનુ પ્રદર્શન ખરાબ રહેતુ હોય ત્યારે આ પ્રેશર વધી જતુ હોય છે. હકીકત તો એ છે કે હું ૬ રાતથી ઉંઘ્યો જ નથી. કોઈ મારી આ વાતનો વિશ્વાસ નહી કરે પણ આ સાચુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY