સુરત, તા.૧૫
સુરત શહેરના કતારગામ નિવાસી જાષી દિપકકુમાર પ્રભાશંકર ભટ્ટ આસો સુદ દશેરાને શુક્રવાર તા.૧૯મી અોક્ટોબરના રોજ સાંજના ત્રણ કલાકે પોથીયાત્રા જ્યોતિબેન મનોજભાઈ પટેલ, પુણા સારોલી હરગોવિંદનગર રો હાઉસમાં જ્યાં શ્રી લંકેશ્વરની કથાના મંડપ પાસે આવશે. દિપકભાઈ ભટ્ટ મહારાજ મધુર કંઠે કથા શ્રવણ કરવા પધારેલા શ્રોતાજનોïને શ્રવણ કરાવશે. પોથીયાત્રામાં સીડી સાઉન્ડ ઢોલ નગારા તથા નાની બાલિકાના માથા ઉપર કળશ સાથે આશરે ચારથી પાંચ હજાર વરઘોડામાં આવશે. રાતના આઠ કલાકે કથાની પૂર્ણાહુતિ થયા પછી લંકેશ્વર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




