સૌરાષ્ટ્રમાં રાજુલા ફૂડપોઇઝન નો આંકડો 90 ને પાર

0
75

મળતી માહિતી મુજબ તા ગતરોજ મોક્ષ ક્રિયા પાછળ થયેલ જમણવારમાં ફૂડપોઇઝન ની ઘટના બનેલ જેના પગલે દર્દીઓને હોસ્પિટલ ભેગા કરવા પડેલા જે બાબતે ગતરોજ હોસ્પિટલમાં વધુ છ ડોકટરો તેમજ 15 જણનો સ્ટાફ ખડેપગે સેવા બજાવી રહ્યો છે હોસ્પિટલની બિલ્ડિંગના ત્રણ માળ દર્દીઓથી ઉભરાઈ ગયા છે ત્યારે રાજુલાના ધારાસભ્ય kamlesh અમરીશભાઈ ડેર તેમની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી સ્થાનિક લોકોએ પણ સેવાકીય કાર્યોમાં સહકાર આપ્યો હતો ધારાસભ્ય અમરીશભાઈ ડેર ડોક્ટરોના સતત સંપર્કમાં રહ્યાં છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY