સાવરકુંડલામાં તાલુકામાં પીપરડી રેવન્યુ માં લાગેલ આગમાં સિંહોના જીવ જોખમાયા ?

0
37

પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલાના પીપરડી ના રેવન્યુ વિસ્તારમાં જંગલમાં આગ લાગેલ હતી જીલ્લા નું છેલ્લું ગામ પીપરડી આવેલ હોય તેના બીડમાં દવ લાગતા શેત્રુંજય નદીના પીપરડી ઘોબા વિસ્તારોમાં સિહો આવેલા હોવાથી તંત્ર ચિંતામાં,એક તરફ આગ નો અને બીજી તરફ જંગલ ના દવને કારણે સિંહો જીવ બચવા ગામ બાજુ પ્રયાણ કરે તો તે વિશેની ચિંતા, આમ બંને તરફથી તંત્ર તકલીફમાં મુકાયું છે ત્યારે આ આગ જેસર તાલુકાના રાણીગામ વિડી સુધી ફેલાઈ ગઈ છે તંત્રને જાણ થતાં જ સાવરકુંડલા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયેલ છે.આગ હોલવવા ના પ્રયત્નો ચાલુ છે

પ્રતિનિધિ યોગેશ કાનાબાર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY