કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એસ.સી./એસ.ટી.એકટ નિર્ણય સંદર્ભે રીવ્યુ પિટિશન સંદર્ભે કાર્યવાહી કરેલ છે – જીતુભાઇ વાઘાણી

0
54

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, માન. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એસ.સી./એસ.ટી.એકટ નિર્ણય સંદર્ભે રીવ્યુ પિટિશનની કાર્યવાહી કરેલ છે. ભાજપની સરકારે દલિત, પીડિત, ગરીબ પરિવારોના હિતોના રક્ષણ અને સ્વાવલંબન માટે હંમેશા કાર્યરત છે. વર્ષો સુધી વિવિધ સમાજોને મતબેન્ક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસે કાયમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી છે અને અન્યાય કર્યો છે. અત્યારે પણ કોંગ્રેસ રાજકીય ફાયદા માટે રમત રમી રહી છે. વાઘાણીએ સૌ સમાજના નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY