લીંબડી તાલુકા ના અચારડા ગામ ના વતની ઋષિરાજસિંહ રામદેવસિંહ રાણા જેઓ લીંબડી ની જીવન વિકાસ સ્કૂલ માં ધો. 10 માં અભ્યાસ કરતા હતા.
જ્યારે તેમને માર્ચ – 2018 માં ધોરણ 10 ની એક્ઝામ આપેલ હતી. ત્યારે આજે રિઝલટ તેમને 99.89 પર્સનેટ આવતા લીંબડી કેન્દ્ર માં પ્રથમ નંબરે તથા બોર્ડ માં 11 ક્રમે આવ્યો છે ત્યારે લીંબડી તાલુકા અચારડા ગામ નું તેમજ લીંબડીની જીતુભા કેસરીસિંહ રાણા સ્કૂલ નું ગૌરવ વધારેલ છે. તેઓને સ્કૂલના આચાર્ય તથા શિક્ષકગણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



