સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરતી પાનોલી ની કેમિનોવા ઇન્ડિયા લિમિટેડ(એફ.એમ સી)

0
730

Safety – A Basic necessity for any individual or organization. The Concern for Safety is a growing need for all organizations in terms of physical assets as well as in creating a healthy & secured environment..

પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ કેમિનોવા ઇન્ડિયા લિમિટેડ (GMC)  દરવર્ષ ની જેમ આ વર્ષે પણ સુરક્ષા સપ્તાહ  ૪ થી માર્ચ -૧૧ માર્ચ સુધી મનાવી રહ્યું છે. જે દરમ્યાન ઔદ્યોગિક સુરક્ષા ની કામદારો માં તાલીમ થી લઈ જીવન માં રોજબરોજ ના કામકાજ થઈ માંડી વાહન વ્યહવાર ઉપરાંત દૈનિક જીવન માં સુરક્ષા ની જરૂરિયાત વિષયે કામદાર ઉપરાંત આમ નાગરિક સુધી  સાચી સમજ આપવાનો દર વર્ષે પ્રયત્ન થાય જ છે જેના સફળ પરિણામ રૂપે આજ દિન સુધી કેમિનોવા ઇન્ડિયા લિમિટેડ પાનોલી માં ઔદ્યોગિક અકસ્માત થયો નથી કે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે ઔદ્યોગિક ઘર્ષણ ને અવકાશ મળ્યો નથી. કેમિનોવા અને તેનો કામદાર એક પરિવાર ની જેમ સુરક્ષિત રહે છે એ સફળ ઉદ્યોગ નું સીમાચિહ્ન બની રહ્યું છે જે આવનાર સમય માં ભરૂચ જેવા ઉદ્યોગો થી ધમધમતા જિલ્લા માટે પ્રેરણા રૂપ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY