“સીનીયર સીટીઝનો એ જાણવા જેવું “

0
381

પ્રાપ્ત વિગતો અનુસાર એર ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે જે લોકો ભારતીય છે ભારત માં જન્મેલા અને ભારતમાં રહે છે અને ૬૦ વર્ષથી ઉપરના છે તેઓને 50% ડિસ્કાઉન્ટ ભારતની અંદર કોઈપણ જગ્યાની ઇન્ટરનલ ફ્લાઇટ ની ટિકિટ આપવામાં આવશે જેનું ટિકિટનું બુકિંગ ફ્લાઇટનાં સાત દિવસ પહેલા કરવાનું રહેશે એજ પ્રૂફ માટે ડૉક્યુમેંટ્સ ચુંટણીકાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ રહેશે જે ચેકિંગ વિન્ડો કે ગેટ પર બતાવવાનો રહેશે જો ઉંમર સબંધી ડોક્યુમેન્ટ સાથે નહી હોય તો ટિકિટ કેન્સલ ગણાશે અને તેના પૈસા પણ નોન-રિફંડેબલ ગણાશે જેની તમામ ભારતવાસી સિનિયર સિટીઝનો એ નોંધ લેવી.

http://www.airindia.in/senior-citizen-concession.htm

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY