ન્યુ દિલ્હી,તા.૨૨
અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ નફાવસુલીને જાતા બજારમાં દબાણ જાવા મળ્યુ હતુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાના ઘટાડા સાથે બંધ થયુ છે.આજના કારોબારમાં નિફ્ટીએ ૧૦,૬૪૬.૨૫ સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેકસ ૩૫,૩૬૫ પર પહોંચી બંધ થયો હતો.
જા કે અંતમાં સેન્સેક્સ ૩૫,૦૦૦ નીચે આવીને તો નિફ્ટી ૧૦,૫૨૫ની નજીક પહોંચીને બંધ થયો છે. દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૪૦૦ પોઈન્ટનું ગોથુ માર્યુ હતુ જ્યારે નિફ્ટીમાં પણ ૧૦૦ પોઈન્ટથી વધારાનો કડાકો બોલ્યો હતો.
બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૨૧૯ પોઈન્ટ એટલેકે ૦.૬ ટકાનો ઘટાડો થતાં ૩૪,૯૮૧ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૭૩ પોઈન્ટ એટલેકે ૦.૭ ટકાનો કડાકો બોલતા ૧૦,૫૨૭ના સ્તર પર બંધ થયો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં દબાણ જાવા મળ્યુ હતુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં લગભગ ૧ ટકાની કમજારી આવી છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ ૦.૫ ટકા કમજાર થઇને બંધ થયો છે.
બ્રોકર્સ અનુસાર રૂપિયામાં મજબૂતી અને ગ્લોબલ ક્રૂડ ઈંધણની કિંમતોમાં ઘટાડો થવાથી સકારાત્મક ઘારણા મજબૂત થઈ છે. આ કારણે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો (ડ્ઢૈંંજ) અને રીટેલર ખરીદારી તરફ વળ્યા છે. જા કે એશિયાઈ બજારમાં મળી રહેલા નકારાત્મક સંકેતોની બજાર પર ખરાબ અસર પડી શકે છે.
જાકે નિફ્ટી ૫૦ કંપનીઓના પીએટીમાં ૧૨ ટકા વૃદ્ધિ સાથે બીજા ક્વાર્ટરની રિઝલ્ટ સીઝનનો અંત આવ્યો છે. તેનું મુખ્ય કારણ છે કે સીઝનના અંત ભાગમાં ફાઇનાન્શિયલ, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ જેવાં ક્ષેત્રો ધારણા કરતાં વધુ સારાં રહ્યાં હતાં. કોર્પોરેટ અ‹નગની ક્વોલિટી નબળી રહી છે, પરંતુ તેનાથી અ‹નગમાં વધુ ડાઉનગ્રેડની ચિંતા ઘટી છે અને વેલ્યુએશનમાં થોડી સ્થિરતા આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"