શ્રી દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ રૂપે શોભાયાત્રા નીકળી હતી…..

0
42

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના જ્યોતિનગર નગર -૨ પાસે આવેલ જવાલેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ ૧૮ થી ૨૦ સુધી શ્રી દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોઈ આજ રોજ સવારે જવાલેશ્વર મહાદેવ મંદિરેથી શ્રી દત્તાત્રેય ભગવાન ની શોભાયાત્રા નીકળી હતી જે ઝાડેશ્વર વિસ્તાર માં ફરી હતી.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને રંગ અવધૂત પરિવારના સભ્યો જોડાયા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY