મારું ચાલે તો હું પીએમ મોદીને જેલમાં પૂરી દઉં : જાવેદ રાણા

0
6

શ્રીનગર,તા.૨૭
જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન બાદ જાવેદ રાણાએ પીએમ મોદી અંગે વિવાદિત નિવેદન આપ્યુ. મેંઢરમાં એક જનસભાને સંબોધતા જાવેદ રાણાએ કહ્યું કે, મારૂ ચાલે તો હુ પીએમ મોદીને જેલમાં પુરૂ દઊ. પીએમ મોદીના કારણે આજે દેશની હાલત કથળી છે. આ પહેલા અકબર લોને પણ વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને ગાળો આપનારને હુ ૧૦ ગાળો આપીશ. મહત્વપુર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટેણીનો માહોલ જામતાની સાથે એનસી અને પીડીપીના નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે.
પીએમ મોદીના કારણે આજે દેશની હાલત કથળી છે. આ પહેલા અકબર લોને પણ વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાનને ગાળો આપનારને હુ ૧૦ ગાળો આપીશ. મહત્વપુર્ણ છે કે, જમ્મુ કાશ્મીરમાં લોકસભાની ચૂંટેણીનો માહોલ જામતાની સાથે એનસી અને પીડીપીના નેતાઓ વિવાદિત નિવેદન આપી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY