યુનિ. સિન્ડિકેટમાં ભારે વિરોધ વચ્ચે મેસનો કોટ્રાકટ જુના કોન્ટ્રાકટરને ફાળવી દેવાય

0
120

વિરનર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટમાં ભારે વિરોધ વચ્ચે આજે મેસનો કોટ્રાક્ટ જુના કોન્ટ્રાકરને જ ફાળવી દેવાતા હવે ગર્લસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનિઓએ જમવા માટે મહિને રૂપિયા ૫૦૦ વધારે ચૂકવવા પડશે.
આજે મડેલી સિન્ડિકેટની બેઠક માં મેસનો કોટ્રાક્ટને લઈને સિન્ડિકેટ ભાવેશ રબારીએ ભારે વિરોધ કર્યો હતો. આ ટેન્ડર નિયમ વિરુદ્ધ ફાળવાયું હોવાથી કેન્સલ થવું જોઈએ. તો બીજી બાજુ કુલપતિ અને અન્ય સિન્ડિકેટ સભ્યોએ એવો જવાબ રજુ કર્યો હતો કે આ કંટ્રેક્ટરની ખાવાની ગુણવતા સારી છે. કોલોટી મૈઇનટેન રાખે છે. ભાવેશ રબારી ના જણાવ્યા મુજબ કુલપેતીએ આખરે તમામ સભ્યો ને માનવી લેતા જુના કોન્ટ્રાકટનેજ ફાળવી દેવાયો હતો.
જો કે અગાવ જ કોન્ટ્રાક્ટ ફાળવાયો હતો. તે રૂપિયા ૧૯૯૫માં હતો. અને તેમાં ૫ રૂપિયા વધારીને રૂપિયા ૨૦૦૦ કરી દેવાયો છે. મતલબકે એક વિદ્યાર્થીને દીઠ મહિને રૂપિયા ૨૦૦૦ જમવાના લેવાશે. જ હાલ માં રૂપિયા ૧૫૦૦ લેવાય છે. આમ હોસ્ટેલ માં ૩૫૦ વિદ્યાર્થીનિઓ રહે છે, તે જોતા આ વિદ્યાર્થીનિઓને મહિને રૂપિયા ૧.૭૫ વધુ ચુકવવા પડશે આ કોન્ટ્રાકટને લાઈને દોઢ કલાક સુધી ચર્ચાઓ ચાલી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY