૧૨ જાન્યુ.થી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝનો પ્રારંભ

0
5

સિડની,તા.૭
ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ ૨-૧થી જીતીને ઇતિહાસ રચી દીધો છે હવે આગામી ૧૨ જાન્યુઆરીથી ટીમઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ટકરાશે. વનડે ટીમમાં ધોનીની વાપસીથી ટીમ ઇન્ડિયા વધુ મજબૂત બની છે.
પહેલી વનડે મેચ- ૧૨ જાન્યુઆરી (શનિવાર), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે ૮.૫૦ વાગે.
બીજી વનડે મેચ- ૧૫ જાન્યુઆરી (મંગળવાર), એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે ૯.૫૦ વાગે.
ત્રીજી વનડે મેચ- ૧૮ જાન્યુઆરી (શુક્રવાર), મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, સવારે ૮.૫૦ વાગે.
ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાદવ, મહેન્દ્ર સિંહ ધોન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, મોહમ્મદ શમી અને યુજવેન્દ્ર ચહલ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY