સિનિયર સિટીજન ફોરમ દ્વારા મનાવેલ આંતરરાષ્ટ્રીય વરિષ્ઠજન દિવસ થી રાજ્યપાલ પ્રસન્ન

0
13

ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ઓ પી કોહલી એ મહેમદાબાદ સિનિયર સિટીજન ફોરમ દ્વારા પેહલી ઓક્ટોબરે મનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય વારિષ્ટજન દિવસ ની ઉજવણી ની એક પત્ર લખી ખુબ પ્રશંસા કરી હતી

ત્યારે આ પત્ર માં કોહલી એ જણાવ્યું કે આ સંસ્થા વડીલો ના કલ્યાણ હેતુ સક્રિય થઈ યોગ્ય ભૂમિકા નિભાવી રહી છે વડીલો આપણા અતીત અને વર્તમાન ને જોડવા વાળી એક મજબૂત કડી છે જેના થકી આપણે આપણી વર્ષો જૂની સામાજિક પરમ્પરાઓ ને જીવંત રાખી શક્યા છે વડીલો સમાજ પર બોજ નથી પરંતુ એ સમાજ ને માર્ગ દેખાડનાર છે માટે એમનું આદર અને સન્માન કરવું જોઈએ અને એમનું જીવન સરલ બનાવવા માટે ના પ્રયાસ અમારા સૌની નૈતિક અને સામાજીક ફરજ છે ત્યારે એ દિશા તરફ આ સંસ્થા ખરેખર પોતાનું દાઈત્વ નિભાવી રહી છે માટે હું આ સંસ્થા ના સંચાલકો ને ખુબ ખુબ ધન્યવાદ આપું છું…સાથે આંતરરાષ્ટ્રીય વારિષ્ટજન દિવસ પર યોજાયેલ સાઇકલ રેલી ની સફળતા માટે પણ રાજ્યપાલે આ સંસ્થા ને શુભકામના પાઠવી હતી .

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY