અમદાવાદ,તા.૨૨
એક તરફ દિવસે દિવસે દીકરીઓ પર એવા અત્યાચારોનાં બનાવો બને છે જે જાઇને કોઇ પણનો માનવતા પરથી ભરોસો ઉઠી જઈ શકે છે. તો બીજી તરફ આજે પણ સમાજમાં એવા લોકો રહે છે જે માનવતાની લાજ રાખી રહ્યા છે. એક વર્ષ પહેલા અમદાવાદમાં એક માસૂમ બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી. આ બાળકી છેલ્લા એક વર્ષથી અમદાવાદનાં પાલડી શિશુગૃહમાં આશરો લઇ રહી હતી. એક વર્ષ પહેલા ત્યજી દેવામાં આવેલી આ બાળકીનું ભવિષ્ય કિયા જઇને ઉભુ રહેશે તેની કોઇને ખબર નહોતી.
જા કે હવે એક વર્ષની હીરને સ્પેનની એક અપરિણીત યુવતી દત્તક લેવાની છે. કલેક્ટર ખુદ હીરનો કબજા સ્પેનની યુવતીને સોંપશે. સવા ચાર વર્ષની હીરને કાયદાકીય રીતે સ્પેનની યુવતીને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્પેનની આ યુવતી અપરિણીત છે. અત્યાર સુધી ૯ બાળકોને વિદેશમાં દત્તક આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં આ બાળકી મેઘાણીનગરમાં તરછોડેલી મળી આવી હતી. એક તરફ સગી માએ જ્યાં બાળકીને તરછોડી દીધી હતી, ત્યાં બીજી તરફ અપરિણીત મહિલા તેને હવે માનો પ્રેમ આપવા દત્તક લેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





