રાજપીપળા : હાલ નર્મદા જિલ્લા ના કેવડીયા ખાતે પ્રવાસીયો ની ભારે ભીડ છે ત્યારે ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણ નું કેન્દ્ર બન્યું હોય વડોદરા , સુરત સહિતના મોટા શહેરો માંથી આવતા પ્રવાસીયો વેકેશન ના કારણે ત્યાં મોટી સંખ્યા માં આવતા હોય પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૨મી નવેમ્બર ૨૦૧૮ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે એમ વહીવટી તંત્ર દ્વારા જાણવા મળ્યું હોય તો પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓએ સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન ગોઠવવા વિનંતી કરવામાં આવી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






