હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં બે જુડવા ભાઇઓએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

0
15

ગિરસોમનાથ,તા.૧૬
સોમનાથ વેરાવળ નજીક ભાલકા મંદિર નજીક હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં બે જુડવા ભાઇઓએ ગળેફાંસો ખાઇ આપઘાત કર લીધો હતો. બનાવના પગલે એલસીબી પોલીસનો કાફલો દોડી ગયો હતો અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.
ભાલકા મંદિર નજીર હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં રહેતા બચુભાઇના બે પુત્રો આસિફ બચુભાઇ શેખ (ઉ.૨૫) અને સીદીક બચુભાઇ શેખ (ઉ.૨૫)એ સજોડે ગળેફાંસો ખાઇ લેતા પરિવારજનોમાં એરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બન્ને ભાઇઓએ ક્યા કારણોસર આપઘત કર્યો તે હજી સુધી જાણવા મળ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY