બિમારીથી કંટાળી યુવકે ૧૦મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

0
39

જામનગર,તા.૨૨
જામનગરમાં ૧૦માં માળેથી યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બીમારીથી કંટાળીને આ યુવકે આત્મહત્યા કરી હોવાનું માલૂમ પડ્યું છે. યુવકે સ્યુસાઇડ નોટમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
મળતી માહીતી મુજબ જામનગરમાં યુવક દ્વારા આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આ યુવકે ૧૦માં માળેથી આપઘાત કર્યો હતો. બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવકે આ અંગે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હોવાના કારણે તેને આ પગલું ભર્યું હતું.
જામનગરના યુવકે મુખ્યમંત્રી આવાસની બિલ્ડીંગમાંથી આપઘાત કર્યો છે. મળતી માહીતી મુજબ યુવક આવાસ યોજનાની નજીક જ રહેતો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY