ન્યુ દિલ્હી,તા.૬
-મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ કહ્યું કે, વ્યકિતગત સ્વાયત્તતાનું રક્ષણ થવુ જાઇએ. આપણે વર્ષોથી ચાલ્યા આવતા પૂર્વગ્રહો અને બીબાઢાળ માનસિક્તાને અલવિદા કહેવી પડશે. બંધારણના નૈતિક મુલ્યો આપણા પથદર્શક હોવા જાઇએ”
-સેક્શન ૩૭૭ બે પુખ્ત સમલૈંગિક વ્યક્તિઓ સહમતિથી થયેલા સમાગમને સજા ન કરી શકે.
આપણે જ્યારે લીજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સુયલ અને ટ્રાન્સજેન્ડર) સભ્યોને અન્યો જેટલા જ હક્કો આપીશુ ત્યારે આપણી સ્વતંત્રતા સાચી ઠરશે.
-સંબધોની નિકટતા (ઇન્ટિમશી) અને એકાંત (પ્રાઇવસી) એ બંને વ્યક્તિગત પસંદગીનો મામલો છે. પુર્વગ્રહો અને સામાજિક લાંછન હજુ પણ સમાજના ચોક્કસ વર્ગને પિડા આપે છે.
-પ્રગતિશીલ સમાજ સૌને સ્વીકારે. સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ સાથે બંધારણીય મુલ્યોની સરખામણી થઇ શકે નહીં.
-સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર ભાર મૂકે છે અને આ -વ્યક્તિગત સ્વતંત્રતાને માન આપવુ જાઇએ. કેમ કે, તે આત્મસન્માનની ઓળખનું મૂળ હાર્દ છે.
-હોમોસેક્સ્યુઆલિટી એ માનસિક રોગ છે.
-સમલૈંગિક્તા એ જૈવિક પ્રક્રિયા છે અને આ જૈવિક પ્રક્રિયાના આધાર પર ભેદભાવ કરવો તે તેમના
આભાર – નિહારીકા રવિયા મૂળભૂત અધિકારોનું હનન છે.
-મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું, વ્યક્તિગત અભિવ્યક્તિને નકારવી એટલે મૃત્યુને આંમત્રણ આપવા બરાબર છે.
-ન્ય્મ્્ (લેસ્બિયન, ગે, બાયસેક્સુયલ અને ટ્રાન્સજેન્ડર) કોમ્યુનિટી પણ અન્ય નાગરિકો જેટલા જ માનવ અને મૂળભૂત અધિકારો ધરાવે છે.
-આઇપીસીની ધારા ૩૭૭ એલજીબીટી કોમ્યુનિટીને હેરાનગતિ કરવાનું હથિયાર હતુ અને એના આધારે તેમની સાથે ભેદભાવ થતો.
-જા કે, પ્રાણીઓ સાથેનો સેક્સ સબંધ ગૂનાહિત કૃત્ય રહેશે જ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




