કથીત સળિયા ચોર ટોળકી સુરત રૂરલ માં ઘુસ્યા ની ચકચાર.!?

0
538

ભૂતકાળમાં પાનોલી આસપાસ થતી ગેરકાયદે ટ્રક ડ્રાઇવર નિ ભાગબટાઈ માં થતી સળિયા એંગલ ચોરી પર ભરૂચ પોલીસ સતર્ક થતાં કહેવાયછે કે મારવાડી ગેંગ હાલ સુરત રૂરલ ના સાવા પાટિયા નજીક પોતાના ગોરખ ધંધા કરતી થઇ છે!?

ગત રોજ આવીજ એક મારવાડી સળિયા ચોર ગેંગ ને વડોદરા પોલીસે પકડી પાડી છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે સુરત રેન્જ ના બાહોશ આઈજી અને સુરત રૂરલ ડીએસપી આવા હાઇવે પર ના ગોરખ ધંધા પર લાલ આંખ ક્યારે કરે છે તે તો સમય જ બતાવશે પણ હાલ એક વાત નક્કી છે કે મૅવાડી પરપ્રાંતી ગુનેગારો જેમ વિદેશી દારૂ આ ધંધામાં માહિર બની ગુજરાત પોલીસ ને હાલ વેઠવાનો વારો લાવ્યા તેમ
આ કથિત ટ્રકો માંથી ચોરીઓ કરતી ગેંગને પોલીસ કડક હાથે નૈ ડામે તો આવનારા દિવસોમાં ગુજરાત નો વિશાળ હાઇવે પણ સુરક્ષિત નહીં રહે એ નક્કી સમજવું પડેજ.

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY