ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ તથા સક્ષમ સુરતની જાગૃતિથી ચક્ષુદાન મળ્યું

0
9

સદગત ચક્ષુદાતા કાબાભાઇ જીવરાજભાઈ હીરપરા , (ઉ.વ૭૪), જેમનું મુળ વતન જામનગર જીલ્લાનું નંદાણા ગામ છે. જેઓ હાલ સુરત મુકામે રહે છે. તેઓનું નિધન થતા સમાજસેવાના ભાગ રૂપે તેઓના પુત્ર રાજેશભાઈ કાબાભાઇ હીરપરા,ચંદ્રેશભાઈ કાબાભાઇ હીરપરા તથા તેમની પુત્રીઓ રમાબેન ભરતભાઈ ચાંગાણી,નયનાબેન સુરેશભાઈ સુતરીયા,શોભનાબેન કનવરલાલ વેકરીયા તેમજ તેમના કુટુંબીજનો દ્રારા ચક્ષુદાન કરાવેલ.ચક્ષુદાતા કાબાભાઇ જીવરાજભાઈ હીરપરાના પુત્રો અને પુત્રીઓના સહયોગ થી ચક્ષુદાનની સેવા માં લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડબેંકના પ્રમુખ ડો .પ્રફુલભાઈ શિરોયાએ ચક્ષુનુ દાન મેળવ્યું હતું. અને દિનેશભાઈ પટેલ અને ડો.ભાવિન શિરોયા એ સદગતને હાર્દિક શ્રધ્ધાંજલી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY