ટેમ્પો ડ્રાઈવર-ક્લીનરની ધરપકડ કરાઈ
સુરત, તા. ૨૨
ટેમ્પોમાં ફરતા યુવકે ભરી કતલખાને લઈ જવાતી ૧૩ ભેંસને માંડવી પોલીસે ઉગારી લઈ ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી પોલીસે બાતમી આધારે ૧૩ ભે.સોને કતલખાને લઈ જતા ટેમ્પો નંબર જીજે-૦૬-એએક્સ ૧૮૨૦ને ઝડપી પાડયો હતો. તમામ ભેîસને ટેમ્પોમાં દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધી કતલખાને લઈ જવાતી હતી. પોલીસે ડ્રાઈવર નીતિન દિલીપભાઈ ગામીત રહે. ઝાંખરી ગામ, આશ્રમ ફળિયુ. વ્યારા અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



