માલ ખરીધ્યા બાદ ત્રણ વેપારીએ પેમેન્ટ ચૂકવ્યું નહીં
સુરત, તા. ૨૨
ગ્રે કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવનારા ત્રણ વેપારી સામે પોલીસ ફરિયાદ નોîધાઈ હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુગલીસરા પટની કોલોનીમાં રહેતા કાપડ ગવેપારી મોહંમદ અનીસ અબ્દુલ અઝીઝ સીપવાળા પાસેથી આરોપી વેપારીઓએ રૂપિયા ૮૯,૨૪,૭૯૭ની કિંમતના કાપડના તાકાનો જથ્થો ખરીદી કર્યો હતો. જેનું પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ કરી હતી. વેપારી સીપવાલાએ આરોપી અનિષકુમાર નવીનચન્દ્ર બેકાવાળા (ગણપતિ ટેક્ષટાઈલ્સ) અતિથ ટ્રેડસના નયના નવીનચંદ્ર, મહેશ કટેક્ષટાઈલ્સના વિશાલ કનુભાઈ ગાંધી, વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




