અમદાવાદના વેપારીઓએ સુરતના વેપારીને ચૂનો ચોપડ્યો

0
8

સુરત, તા. ૨૫
અમદાવાદના વેપારીઓએ સુરતના વેપારી પાસેથી ડ્રેસ મટીરિયલ્સનો માલ મંગાવી રૂ. ૧,૫૭,૮૫૯ની ઠગાઈ કરી હતી.
સલાબતનપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિટીલાઈટ ભગવતીïમાં રહેતા વેપારી લખણલાલ વાસુદેવે આરોપી મહેશ જોષી આર.બી. ટ્રેર્ડસ, આદેશ્વર ટેક્ષટાઈર્લ્સ, અને ચાર મોબાઈલ ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઅઓ કાવત્રુ રચી ફરિયાદીને ખોટા રેફરન્સ આપી રૂ. ૧,૫૭,૮૫૯ની કિંમતનો ડ્રેસ મટીરિયલïનો માલ મંગાવી માલના પૈસાર નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY