સુરત
ડીંડોલી નવાગામમાં એક મકાનમાંથી રૂપિયા ૧.૭૬ લાખની મતા ચોરાઈ હતી.
ડીંડોલી-પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલીછ નરોત્તમ નગરમાં રહેતા રાજેન્દ્ર રામદચાસ મહાજનના ઘરમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિતની મતા ચોરી કરી ગયા હતા. ડીંડોલી પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદ નોધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




