પાર્ટ અને ફુલટાઈમ બાઈકર્સ માટે ભરતી મેળાનું આયોજન

0
13

સુરત, તા.૨૫
મદદનીશ નિયામક રોજગાર કચેરી સુરત-મોડલ કેરીયર સેન્ટર સુરત દ્વારા બેરોજગાર યુવાનો માટે ઓએલએ કંપનીમાં પાર્ટ ટાઈમ અને ફુલ ટાઈમ બાઈકર્સ માટે ભરતી મેળાનું આયોજન તા.૨૫-૨-૨૦૧૯ થી તા.૨૮-૨-૨૦૧૯ સુધી મોડલ કેરીયર સેન્ટર, સુરત એ.વી.ટી.એસ. બિલ્ડિંગ આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ સુરત ખાતે સવારે ૧૦.૦૦ થી ૪.૦૦ સુધી કરવામાં આવેલ છે. જે અંગે વધુ માહિતી માટે ફોન નં.૦૨૬૧-૨૬૫૫૧૨૨ પર સંપર્ક કરવો, જે અંગે રોજગાર વાંચ્છુક યુવાનો માટે મદદનીશ નિયામક કચેરી સુરત દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY