સુરત, તા.૧
નવી સિવિલ ચાર રસ્તા પાસેથી પસાર થતા એક પરિણીતાના પતિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નીપજાવી બાઈક સવાર ફરાર થઈ ગયો હોવાનો બનાવ ખટોદરા પોલીસે મથકમાં નોધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ ગામ ખાતે આવેલા હળપીતવાસમાં અનિતાબેન રાઠોડ રહે છે. તેમના પતિ ગોમાનભાઈ રાઠોડ ગતરોજ સિવિલ હોસ્પિટલમાં ચાર રસ્તો પાસેથી થતા હતા ત્યારે નીપજાવી ફરાર થઈ ગયો હતો. અનિતાબેને ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે ફેટલનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




