સુરત, તા. ૪
સગીર વયની યુવતીનો સરા જાહેર હાથ પકડી છેડતી કરનાર રોડ રોમિયોની વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા જુની બોમ્બે માર્કેટ પાછળ ટાંકણી ફળિયામાં રહેતો હિતેશ માલિયાએ માસીની દીકરીને ઘરે મૂકવા જતા સગીર વયની યુવતીનો પીછો કરી બન્ને ખભા પકડી લઈ છેડતી કરતા ફરિયાદીએ કહ્યું કે હું તમારી પત્ની જેથી આરોપીએ બિભત્સ ગાળો આપતા ફરિયાદીએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે વરાછા પોલીસે પોસ્કો એકટ અન્વયે ગુનોનોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



