સુરત, તા. ૪
લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સુખ માણ્યા બાદ લગ્ન કરવાને બદલે બદનામ કરવાની ધમકી આપ્યાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યોગીચોક વિસ્તારમાં રહેતો પીયૂષ અટાલિયા નામના વ્યકિતએ ફરિયાદી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સુખ માણતો હતો. ત્યારબાદ લગ્ન કરવાની ના પાડી દઈ ફરિયાદીને યુવતીનેબદનામ કરવાની ધમકી આપતો હતો. પીડિતાએ આરોપી પીયૂષ અટાલિયા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ઈ.પી.કો. કલમ ૩૭૬ (એન), ૩૫૪, ૪૯, ૯ મુબજનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



