પુણાગામમાં ઘરમાં ઘૂસી કિશોરીની છેડતી

0
14

સુરત, તા. ૮
પૂણા વિસ્તારમાં રહેતી એક સગીરાને સારનામું પૂછવાના બહાને ગયેલા એક અજાણ્યા ઈસમે તેનો હાથ પકડી છેડતી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણા વિસ્તારમાં એક શ્રમજીવીપરિવાર રહે છે. ગત તા. ૭મી માર્ચના રોજ પિતા અને માતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે ઘરમાં રહેતી સગીર પુત્રીનો એકલતાનો લાભ લઈ અજાણ્યો ઈસમ સરનામુ પૂછવાના બહાને ઘરમાં આવ્યો હતો. અને આ અજાણ્યા ઈસમે તેનો હાથ પકડીનેડ છેડતી કરી ફરાર થઇ ગયો હતો. છેડતીનો ભંગ બનેલી આ કિશોરીએ ૧૮ થી ૨૦ વર્ષના અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અજાણ્યા ઈસમની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY