દુકાનને તાળા મારી વેપારી રફુચક્કર
સુરત, તા. ૯
સલાબતપુરા મિલેનિયમ માર્કેટ મહાલક્ષ્મી સિલ્ક એમ્પોરિયમના માલિક સાથે ઠગાઈ કરનાર વેપારી -એજન્સી સામે પોલીસી ફરિયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેપારી નયન લક્ષ્મીનારાયણ અગ્રવાલે આરોપી ભોરસિંગ ગંગબંગ રાજપૂત (પદ્માવતી સારીઝ, રઘુકુળ ટેક્ષટાઈલ્સ માર્કેટ, રિંગરોડ, સુરત દલાલ જગદીશ સિસોડિયા (રહે. ડીંડોલી) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આરોપીઑએડાઈડ કાપડની ખરીદી કરી પેમેન્ટ ચૂકવ્યા વગર દુકાનમાંથી કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોîધી એએસઆઈ અલ્પાબેન ખોડાભાઈએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




