બેલ રિગિંગ સેરેમની ફોર લિસ્ટિંગ મ્યુનિસિપલ બોન્ડ કાર્યક્રમ યોજાયો

0
6

સુરત મનપાના બોન્ડને બજારમાં જબરો પ્રતિસાદ
સુરત, તા.૯
સુરત મહાનગરપાલકા દ્વારા બહાર પાડવામાં આવેલ સુરત મહાનગરપાલિકા ટેક્ષબેલ બોન્ડ-૨૦૧૯ સીરીઝ-૧નું ઈ-બીડિંગ તા.૨૭-૨-૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ. જે બોન્ડનું ભરણું પ્રથમ મીનીટની અંદર જ ભરાય ગયેલ હતું. બોન્ડને અકલ્પનીય પ્રતિસાદ મળવાની સાથે નિર્ધારીત સમય પહેલા મૂળ રકમથી ૧૧.૩૫ ગણો રૂ.૧૧૩૫ કરોડ સંપૂર્ણ ભરાય ગયેલ હતો.
સદરહુ બોન્ડના ભરણાંની પે-ઈન તારીખ તથા બોન્ડની એલોટમેન્ટ તા.૧-૩-૨૦૧૯ના રોજ રાખવામાં આવેલ જેમાં સફળ બીડર્સને રૂ.૨૦૦ કરોડના બોન્ડનું એલોટમેન્ટ આપવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકાના ઉક્ત બોન્ડ અન્વયે ગતરોજ તા.૮-૩-૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી સંજીવકુમાર અોડિટોરિયમ ખાતે મેયરડો.જગદીશ પટેલના પ્રમુખ પદે બેલ રીગિંગ સેરેમની ફોર લિસ્ટિંગ મ્યુનિસિપલ બોન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મા.મેયર ઉપરાંત પદ્માવતી સારીઝના દુકાનદાર વેપારીનું લાખોમાં ઉઠમણું

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY