લાયસન્સ વગર ધંધો કરનારની દુકાન બંધ

0
23

સુરત, તા.૨૦
ડે.કિમશનર (હેલ્થ અને હોસ્પિટલ) તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સુચના હેઠળ તા.૧૮-૦૩-૨૦૧૯ના રોજ ખોડીયાર સેન્ટર ઠે. પ્લોટ નં. ૨૩૨ કૃષ્ણકુંજ સોસાયટી વિભાગ-૩ અને ૪ પાસે, આકાર ક્લબ રોડ, સીમાડા, સુરત ખાતે આવેલ સંસ્થાની તપાસ કરતા સદર સંસ્થા કેળા પકવવાનો ધંધો કરતા માલુમ પડેલ છે. સદર સંસ્થાની તપાસ દરમ્યાન સંસ્થાએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળનું લાયસન્સ તથા રજીસ્ટ્રેશન મેળવેલ ન હોય, સદર સંસ્થા બંધ કરાવવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY