સુરત, તા.૨૦
સુરત મહાનગરપાલિકામાં આવેલ અઠવા ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮-૧૯ના મ્યુનિસિપલ મિલકતવેરાની ઘનિષઅઠ વસુલાત માટે પગલા લેવામાં આવેલ છે. અઠવા ઝોન સંલગ્ન વિસ્તારમાં તા.૧૯-૦૩-૨૦૧૯ના રોજ કુલ ૬૮૮૮ પ્રોપર્ટી તથા મિલકતો સિલ કરેલ છે, અને ૮,૫૪,૦૦૦ (અંકે રુપિયા આઠ લાખ ચોપન હજાર પુરા) જેટલી મિલકતવેરાની વસુલાત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




