બમરોલી રીઝર્વ પ્લોટ પરનું ગેરકાયદે દબાણ તોડી પડાયું

0
14

સુરત, તા.૧૭
સાઉથ ઝોન ઉધનાના એડી. સીટી ઈજનેર (સી) તથા ઝોનલ ચીફ તેમજ કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સાઉથ ઝોન સમાવિષ્ટ વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.૫૮ બમરોલી, ફા. પ્લોટ નં.આર-૨૦૧માં આવેલ સુરત મહાનગરપાલિકાના રીઝર્વેશન પલોટમાં આવેલ કાચા પાકા ઝુંપડાઓ, પતરાના શેડ તથા લારીઅોનું આશરે ૧૨૦૦૦ ચો.મી.નું દબાણ દૂર કરવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY