સુરતમાં વરાછા ખાતે પતંજલી બ્રાન્ડ ‘પરિધાન’ સૌપ્રથમ શો રૂમનો આરંભ

0
12

‘પરિધાન ને અત્યંત સારો પ્રતિસાદ સાંપડ્યો છે ઃ બાબા રામદેવ
સુરત, તા.૦૧
રવિવારે તારીખ ૩૧ïમી માર્ચે સવારે ૧૦ :૩૦ વાગ્યે યોગગુરૂ અને પતંજલિનો પાયો નાંખનારïï બાબા રામદેવે પતંજલિની એક્સક્લુઝિવ બ્રાન્ડ પરિધાનના સુરતના સૌપ્રથમ શો રૂમનો વરાછા રોડ ખાતે પી.પી. સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યુટની સામે શુભારંભ કર્યો હતો. પતંજલિએ હજુ થોડા સમયïï પહેલાં જ પરિધાનï નામથી કપડાંની એક્સક્લુઝિવ બ્રાન્ડ લોન્ચ કરી હતી, જે બ્રાન્ડ અંતર્ગત સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્નાં છે. શુભારંભ સમયે બાબા રામદેવ તેમજï પરિધાનને લોકો દ્વારા અત્યંતï સારો પ્રતિભાવ સાંપડ્યો હતો.
પતંજલિï દ્વારા પરિધાનï શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશીકરણ અંતર્ગત સ્વદેશી કપડું અને આપણા દેશની ફેશનને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ નાગરિકોને વિદેશી કંપનીઓની સરખામણીમાં રિઝનેબલ કિંમતમાંïï બેસટ ક્વોલિટી મળી રહે એ પણ પતંજલિ પરિધાનનો આશય છે.
આ પતંજલિ પરિધાન શો રમમાં કપડાની ૩૫૦૦૦થી વધુ વેરાઈટીઝ ઉપલબ્ધ છે. જેમાં લેડિઝ-જેન્ટ્સતેમજ કિડ્ઝનાï એથનીક વેર, ફોર્મલ વેર, ઈન્ડો વેસ્ટર્ન, કેઝ્યુઅલ વેર, યોગ એન્ડ સ્પોર્ટસ વેર, એસેસરીઝ તેમજ લગન્ તથા સગાઈ પ્રસંગો માટેના ડિઝાઈનર વેર પણ ઉપલબ્ધ છે.
પતંજલિï પરિધાન બ્રાન્ડ અંતર્ગત આ શો રૂમમાં સંસ્કાર ‘આસ્થા’ અને લીવ ફીટ જેવા નામોથી સ્પેશિયલ ડિવિઝન પાડવામાં આવ્યા છે. જે તમામ ડિવિઝનમાં અનેકવિધ ડિઝાઈન્સ ધરાવતા કપડાં ઉપવબ્ધ છે. પતંજલિ પરિધાનની ખાસિયત એ છે કેï ત્યાં મધ્યમવર્ગનેï માફક આવે એવી પ્રાઈઝï રેન્જમાં વિવિધ વેરાઈટી ઉપલબ્ધ છે.
પતંજલિ શરૂ કરવામાં આવેલા પરિધાનને નવા યુવાવર્ગ દ્વારા અત્યંત આવકાર મળી રહ્ના છે. જે અંતર્ગત દેશભરમાં પરિધાનનાં ૮૦થી વધુï શો રૂમ્સ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY