સુરત, તા.૪
સુરત. ધોરણ ૧૦ અને ૧ર બાદ કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે અંગેની વિદ્યાર્થીએનીમુંઝવણોને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નાન૫ુરા સમૃદ્ઘિ ખાતે‘કેરીયર ગાઇડન્સ મહોત્સવ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂ૫ે ચોથા દિવસે ગુરૂવારે,તા. ૪ એિલ ર૦૧૯ના રોજસાંજે૪ઃ૦૦ કલાકે‘વીર નર્મદ દિ૧ાણ ગુજરાત યુનિવર્સિટી’ના વિવિધ વિભાગોના ફેકલ્ટીઝ દ્વારા વિદ્યાર્થીઅોને માર્ગદર્શન આ૫વામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેમિનારનો વિનામૂલ્યે લાભ લઇ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



