લસકાણામાં શામળા રો હાઉસમાંથી દારૂ મળ્યો

0
12

સુરત, તા.૨૪
લસકાણા શામળા રો હાઉસ ઘર નં.૧૨૯માંથી સરથાણા પોલીસે રૂ.૨૬૫૨૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
સરથાણા પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર પી.એમ. હઠીલાને મળેલી બાતમીના આધારે લસકાણા શામળા રો હાઉસના ઘર નં.૧૨૯માં દરોડા પાડી દમણથી મંગાવેલી ૫૧ દારૂની બોટલ કિંમત રૂ.૨૬૫૨૦ કબજે કરી હતી. પોલીસે આરોપી વિજય કાળુભાઈ સાકરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY