પાંડેસરા પોલીસે છ જુગારીઓને પકડ્યા

0
16

સુરત, તા.૨૪
પાંડેસરા પોલીસે કૈલાશનગર ખાડી કિનારે જુગારના અડ્ડા ઉપર દરોડા પાડી છ જુગારીની ધરપકડ કરી રોકડા રૂ.૧૦,૨૩૦ કબજે કર્યા હતા.
પાંડેસરા પોલીસે આ કેસમાં જુગાર રમતા વિષ્ણુ જયપ્રધાન, રામનાથ વનમાળી બિસોઈ, જય ગંતે, ટીટુ સીમાચલ, અજીત અર્જુન, જયકિશન જયસંતોષની ધરપકડ કરી રોકડા રૂ.૧૦૨૩૦ કબજે કરી તમામ જુગારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY