બિહાર વિકાસ મંડળ દ્વારા કોઝવે ખાતે ચૈત્રી સૂર્ય છઠ્ઠ પૂજાની ઉજવણી

0
31

સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
સુરત, તા.૧૨
સુરત વિયર કમ કોઝવે તાપી નદી તટે ચૈત્રી છઠના ડૂબતા સૂર્યને મોટી સંખ્યામાં અર્ધ્ય અર્પણ કર્યું હતું. રાત્રિ પ્રતિક્ષા પછી બિહારી સમાજે શુક્રવારે ઉગતા સૂર્યના અર્ધ્ય અર્પણ કરી છઠ પૂજા સમાપન કરી હતી.
આ સૂર્ય છઠ પૂજા બિહાર વિકાસ મંડળના નેતૃત્વમાં દર વર્ષે જેમાં આ વર્ષે આયોજિત થઈ હતી. જેમાં મુખ્ય મહેમાન સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડીયા, સાબુ સમાજ સંતોષદાસ મહારાજ, કથાકાર દેવી વલ્લભાચાર્ય, પ્રજાપતિ અધ્યક્ષ નંદકુમાર પડીત, ગુજરાત ચોરસીયાï, સમાજ ઉમેશ ચોરસીયા, સુરત શહેર પોલીસ વેલ્ફેર સોસાયટી પોલીસ અધિકારી અને ડોક્ટર ગુડટપ વૈડ ટપના માર્ગદર્શનમાં થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ યાદવ, બાકે બિહારી સિંહ, કૃષ્ણા ચોરસીયા, દિનેશ ગુપ્તા, મનોજ યાદવ, જીતેન્દ્ર યાદવ, જાગીન્દર શર્મા, સુરેન્દ્ર શર્મા, વકીલ ચોરસીયા, બલીરામજી, મુના સાહની, રાજુï કેદાર, બલિસ્ટર યાદવ, દીનનાથ ચોરસીયા વગેરેએ કમરતોડ મહેનત કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY